ઈસુની એક સત્ય વાર્તા
ઈસુની એક સત્ય વાર્તા જુઓ
આ પૃષ્ઠની મુલાકાત
જે લોકોએ આ પ્રાર્થના કરી
જો તમે મુક્તિ માટે પ્રાર્થના કરી હોય તો તમે હવે ઈશ્વરના બાળક છો.
"જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, અને ઈશ્વરે તેમને મુએલાંમાંથી પાછા ઉઠાડ્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ, તો તું તારણ પામીશ." — રોમનોને પત્ર ૧૦:૯
તમે તમારી મુક્તિ માટે હમણાં અમારી સાથે પ્રાર્થના કરી શકો છો:
વ્હાલાં ઈશ્વર,
વ્હાલાં ઈશ્વર, હું કબૂલ કરું છું કે ઈસુ જ પ્રભુ છે. હું વિશ્વાસ કરું છું કે તે કુંવારીથી જન્મ્યા, મારા પાપો માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે મૃત્યુમાંથી સજીવન થયા. આજે, હું કબૂલ કરું છું કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, અને મારી જાતને બચાવવા માટે હું કંઈ કરી શકતો નથી. મને માફી આપો એવી હું તમને વિનંતી કરું છું, હું કેવળ ઈસુ પર જ ભરોસો રાખું છે. હું માનું છું કે હવે હું તમારું સંતાન છું અને હું તમારી સાથે અનંતકાળ વિતાવીશ. તમારા પવિત્ર આત્મા દ્વારા દરરોજ મને માર્ગદર્શન આપો. મારા પૂરાં હૃદય, આત્મા અને મનથી તમને પ્રેમ કરવા અને બીજાઓને મારી જેમ પ્રેમ કરવામાં મને મદદ કરો. તમારા પુત્ર, ઈસુના રક્ત દ્વારા મને બચાવવા બદલ આભાર. ઈસુના નામમાં હું આ પ્રાર્થના કરું છું, આમેન.